નવો સૂરજ

  • 4.8k
  • 1.7k

*સ્મૃતિ* ૩૧ ડિસેમ્બર એટલે વર્ષનો છેલ્લો દિવસ. રાત્રે બાર વાગ્યા હતા અને બીજી બાજુ નવા વર્ષનો નવો સૂરજ ઊગવાની તૈયારી હતી. સવાર પડતાં જ હાથમાં ફોન લઈ બધાને નવા વર્ષનાં રામ રામ કર્યાં. તમે ધારેલા સંકલ્પને પૂર્ણ કરવા પ્રયત્ન કરશો. જેમ કે, હું વ્યસન મૂકી દઈશ જેવા વિચારો, પણ ગયા વર્ષની જેમ તમે તેને કદાચ ભૂલી ગયા હશો. હવે તમે એક નવી ઊર્જા સાથે આગળ વધ્યાં. તમે તમારા બિઝનેસને ખૂબ સારી રીતે શરૂ કર્યો. ખૂબ નવા વિચારો હતા. ખૂબ નવી આશાઓ હતી. ભગવાનને એક નવીન ઊર્જા સાથે પ્રાથના કરતાં રહ્યાં. તમે તમારું માન - સન્માન