મને ગમતો સાથી - 44 - તારો સાથ....

  • 2.5k
  • 1.2k

પરંપરા કોયલ અને ધારા ની કેબિનમાં આવે છે.પરંપરા : ધારા, 12 વાગી ગયા.તારા જવાનો સમય થઈ ગયો.ધારા : હા.કોયલ : હું ધરું સાથે જાઉં છું.પછી તેને સ્ટેશન મૂકીને આવી જઈશ.પરંપરા : ઓકે.* * * * મમ્મી : બધુ બરાબર લઈ લીધું ને બેટા??ધારા : હા, મમ્મી.મમ્મી : સારું.ખૂબ મજા કરજો બંને.ધારા ઘરની બહાર નીકળતા પહેલા મમ્મી ના આશીર્વાદ લઈ તેમને ભેટે છે.મમ્મી : ધ્વનિ ને મારી યાદ આપજે.ધારા : વાત કરાવીશ ને હું તમારી.મમ્મી : સારું.જા....જા દોઢ વાગી ગયો.ધ્વનિ ત્યાં પહોંચે એ પહેલા પહોંચવાનું છે ને.ધારા : બાય.તારું ધ્યાન રાખજે.મમ્મી : બાય.કોયલ : હું પાયલ સાથે પાછી સાંજે આવીશ માસી.મમ્મી :