મને ગમતો સાથી - 41 - તૈયારીઓ....

  • 4.5k
  • 1.2k

ધારા : તારી હા છે??ધ્વનિ : હા.પરંપરા : યસ.પરંપરા એકદમ ખુશ થઈ જતા ધ્વનિ ને ભેટી પડે છે.પરંપરા : મને ખબર જ હતી તું હા કહેશે.ધ્વનિ પણ મુસ્કાય છે.કોયલ : ઓહ ફૂલ....તેને યાદ આવે છે.યશ : શું ફૂલ??કોયલ : ફોટોશૂટ માટે માથામાં નાખવાના ફૂલ.ધારા : અરે હા, એ ભૂલી ગયા.સ્મિત : હું લઈ આવું છું.એક્ટિવા ની ચાવી આપ.પરંપરા : આપણે સાથે ગાડીમાં આવ્યા છીએ.સ્મિત : હવે ફૂલ લેવા ગલી કૂચીમાં જવાનું ત્યાં ગાડી લઈને....ધ્વનિ : હું એક્ટિવા પર આવી છું.મારું લઈ જાઓ.કહી તે સ્મિત ને એક્ટિવા ની ચાવી આપે છે.સ્મિત : થેન્કસ.ધારા : લાલ અને સફેદ ગુલાબ લાવવાના છે.સ્મિત :