તારી ધૂનમાં.... - 7 - The Happy Heart

  • 2.4k
  • 1.2k

સારંગ : હેલ્લો....સારંગ ફોન ઉપાડે છે.વિધિ : સોરી, આજે હું નહી આવી શકી ક્લાસમાં.સારંગ : ક્યાં ગયેલી??વિધિ : શોપિંગ કરવા.નીતિ સાથે.તે મારી સાથે B - Town Dance Class માં છે.કાલે જ અમારી ઓળખાણ થઈ.સારંગ : ડાન્સ ક્લાસ કેવા જાય છે??વિધિ : સારા જાય છે.હું નાની હતી ત્યારથી મને બોલીવુડ ડાન્સ શીખવો હતો.વિધિ ખુશ થતા કહે છે.વિધિ : નાનપણમાં બહુ જીદ કરી એટલે આપણી શેરીમાં છેલ્લું ઘર પેલા મધુ આન્ટી નું હતુ ને તેમની દીકરી પૂજા કથક શીખેલી હતી તો અઠવાડિયામાં 3 દિવસ તેમને ત્યાં મોકલતા મને. સારંગ : હવે તો તું જ તારી બોસ છે.એટલે " નો ટેન્શન." વિધિ : શું કરે