તારી ધૂનમાં.... - 4 - તારો સાથ છે તો....

  • 2.8k
  • 1.4k

વિધિ ઘરનો દરવાજો ખોલે છે.સારંગ : હજી સુધી તૈયાર નથી થઈ??વિધિ : તું પહેલા અંદર તો આવ.સારંગ અંદર આવે છે અને યાદો ના દરિયામાં તરતું તેના અને વિધિ ના બાળપણનું ઘર જોવા લાગે છે.ત્યાં સુધી માં વિધિ ટ્રે માં બે કપ ચા અને સારંગ માટે એક ગ્લાસ પાણી લઈ બહાર આવે છે.સારંગ : આની શું જરૂર હતી??વિધિ : મારે પીવડાવી હતી.તે સારંગ ની બાજુમાં લિવિંગ રૂમના પલંગ પર બેસતા કહે છે.સારંગ : સાથે પાણી તારા માટે લાવી છે કે મારા માટે??સારંગ મજાક કરતા પૂછે છે.વિધિ : હું ચા માં ખાંડ નાખવાનું ભૂલી ગઈ.તે પોતાની કપ અને ચા ભરેલી રકાબી પાછી