3:00pmવિધિ : સાથે બેસી શકીએ એટલે જરા જલ્દી આવી ગઈ.સારંગ : તારે કારણ આપવાની કોઈ જરૂર નથી.એ પણ મને.સારંગ હલકું હસતાં કહે છે.સારંગ : તારી આંખો કેમ સુજેલી દેખાય રહી છે??વિધિ : એ તો કાલે આઈ લાઈનર કરી હતી ને એટલે ખબર નહી પડી.સારંગ : નહી.મને બરાબર યાદ છે.કાલે તારી આંખો આટલી સુજેલી નહોતી લાગી રહી.વિધિ : તારું ધ્યાન આજે ગયુ.વિધિ કહેવા નથી માંગતી એમ વિચારીને સારંગ એના વિશે વધારે પૂછવાનું રહેવા દે છે.વિધિ : શું કરી રહ્યો હતો??સારંગ : 2:30 વાગ્યે જ આવ્યો સ્ટુડિયો પરથી.રેકોર્ડીંગ હતુ.વિધિ : અચ્છા.એ હા, હું કાલે તારો નંબર લેવાનું ભૂલી ગયેલી.તે પોતાની કુર્તિ ના