તારી ધૂનમાં.... - 2 - અડધી અડધી ચા

  • 2.8k
  • 1.6k

ડિનર કરી લીધા પછીસારંગ : એક જગ્યાએ ચા બહુ સરસ મળે છે.વિધિ : અત્યારે??સારંગ : અડધી અડધી પીએ.વિધિ : તું જરાય નથી બદલાયો લાગતો. સારંગ : તારા માટે નથી બદલાયો.જઈએ ને ચા પીવા??વિધિ : હંમ.સારંગ ગાડીના કાચ ખોલી દે છે અને ઠંડી હવા તેમની આ મુલાકાતની સાક્ષી બનતી જાય છે.સારંગ : ઠંડી હવા અને ગરમ ગરમ ચા. બીજું શું જોઈએ?? વિધિ : તું રોજ પીએ છે ને?? સારંગ : હંમ. તું પીને. વિધિ : ઠંડી થાય પછી. સારંગ : 30 વર્ષે પણ આનો જવાબ મને નહી મળશે. ચા ને આમ ગરમ ગરમ પીવાની હોય તો અમુક જણા એને ઠંડી કરીને શું કામ પીએ છે. બંને હસે છે.વિધિ : તને