ઓફિસર શેલ્ડન - 7

(15)
  • 3.7k
  • 1
  • 2.2k

( ડોકટર ફ્રાન્સિસ ડાર્વિનનુ મોત આગ લાગતા પહેલા જ થઈ ગયુ હતુ એમ ચોક્કસપણે કહે છે.હવે ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના મોતને એક હત્યાના કેસ તરીકે તપાસી રહ્યા છે. )હવે આગળ જોઈએ...શેલ્ડન ફોરેન્સિક લેબોરેટરીમાંથી પોલીસ મથકમાં પાછા આવે છે. ત્યારે નોકર પોલને પહેલાથી જ હેનરીએ પૂછપરછ માટે બોલાવી રાખ્યો છે.શેલ્ડન : તો તુ ડાર્વિનના ઘરે કેટલા સમયથી કામ કરે છે ?પોલ : સર લગભગ ૨ વરસ જેવુ થવા આવ્યુ હશે.શેલ્ડન : તો પછી તુ ડાર્વિનના દરેક સગા, પાડોશીઓ , મિત્રો વગેરેથી વાકેફ જ હોઈશ.પોલ : સર મોટાભાગના વિશે તો હું જાણુ જ છુ.શેલ્ડન : તો એમ કહે કે ડાર્વિનના