રેડ વાઇન - ભાગ ૨

(15)
  • 3k
  • 2.1k

રેડ વાઇન :- ભાગ ૨પ્રિયા ડાંસ ફિનિશ થતાંજ એ યુવાનને લઈ રિયા પાસે આવી અને એ યુવાનનો ઇન્ટ્રો કરાવ્યો "રિયા આ અંશ છે મારો ભાઈ એટલે કે ફોઈનો દીકરો, કેનેડામાં જોબ કરે છે અને ત્યાંજ સેટલ થયો છે અહીંયા એક મહિના માટે આવ્યો છે એટલે મહિનો મારી સાથે રહેશે અને અહીં હું એને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈશ. તારે પણ સાથે રહેવાનું જ છે." રિયા એ અંશ સાથે હાથ મિલાવ્યો અને એના શરીરમાં જાણે એક વિજળી દોડી ગઈ હોય એવો અહેસાસ થયો. કેટલીયે સેકંડો સુધી હાથ પકડી રાખ્યો. જાણે હાથ છોડવો જ નહોતો એવું જ રિયાને લાગ્યું હતું, ગમ્યું