આહેલી - 5

  • 3.1k
  • 1.4k

પ્રકરણ - 5 આગળનાં પ્રકરણમાં આપણે જોયું કે શકીલ અને અજાણી યુવતી ની લાશ પાસેથી મળેલા એક સરખા એન્વેલોપ અને "નિર્મળ" અને "શુચિ" આ બંને નામ એ ઇન્સ્પેક્ટર રાણા નાં મગજ ને હલાવી દીધું હતું. બીજી તરફ અભિનવ ને યશવંત શાહ પાસે થી જાણવા મળે છે કે વિકાસ એ એમની પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા. આ બધાથી દૂર મુંબઈ માં રહેલ રહસ્યમયી યુવાન બંને મોત થી ખુશ થઈ રહ્યો હતો. હવે આગળ,