સમી સાંજનું સ્વપ્ન.. - 4

  • 3k
  • 1.8k

(ભાગ -૪) દિલની ઘંટડીનો સૂર ઉતર્યો મનમાં દસ્તકનો અવાઝ ઝુમ્યો હદયના દ્વારે. વ્યોમેશ ઘરે પહોચ્યો, આનંદ ફૂલ્યો સમતો નહતો. રહી રહીને કાનોમાં જાનુના શબ્દોજ ગુંજન કરતાં. હું તને ખુબ પ્રેમ કરું છું. જાનું આ સાંભળવા તો બે વર્ષ વિતાવ્યા !!!. આર્યાની આંખોથી કંઈ છુપતું નહીં, પપાજીનો મોં પર છવાયેલો આનંદ એને આનંદ આપતો હતો. પૂછીજ બેઠી હમમ.. શું વાત છે આજે ?? આજે તો બંનેએ પ્રેમનો એકરાર કરી લીધો. પહેલાં દિલ ડર સાથે ધબકતું હતું, શું કહેશે ક્યારેક ? આજે દિલ અરમાનો સાચા થયાને ધબકે છે, આનંદ સાથે. આજેતો હું આસમાનમાં ઊડતો હોવું. મને પાંખો આવી ગઇ હોય. ગગનમાં હિંડોળો