પ્યારે પંડિત - 20

  • 2.6k
  • 1.1k

માંડ માંડ રીક્ષા મળતા મૃણાલ સાવણી મેન્સન તરફ આગળ વધી ગયો.આ તરફ ઘડિયાળમાં ચાર ને ત્રીસ થવા આવ્યા હતા... ક્યારા પોતાના રૂમની બારી પાસે ઉભી રહી.. મુશળધાર વરસતા વરસાદને જોઈ રહી...ત્યાં પાછળ કુંદન આવી ઉભી રહી ગઈ.તને ડર લાગે છે ને? કુંદને પુછ્યું.પાંચ વાગવાની રાહ જોઈ રહી છું.મને તો હવે બહુ બીક લાગે છે... ક્યારાઅરે! ડરવાની જરૂર નથી... મૃણાલ જામી ને મુકાબલો કરશે. ક્યારાના અવાજમાં આજે લડી લેવાની....તને આટલો જલ્દી વિશ્વાસ પણ આવી ગયો એના પર! કુંદન એના આત્મવિશ્વાસ ને જોઈ રહી. આજે સવારે એને મળી એટલે વિશ્વાસ બેસી ગયો એના પર.. આમ તો વાત વાત માં ફેંકા મારી રહ્યો હતો