બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 10

  • 3.2k
  • 1.2k

આર્ય ની અનોખી બર્થ ડે પાર્ટી પછી આર્ય બધાનો ખુબ માનીતો થઈ પડ્યો. અને આર્યના એ ઉમદા કામ થકી ઘણા લોકોને પ્રેરણા પણ મળી, પાર્ટી માં આવેલા તમામ લોકોએ પણ હવે ઘરમાં કોઈ પણ ઉજવાતા પ્રસંગમાં કોઈ જરૂરિયાત વાળા બાળક ને મદદ કરવાનું નક્કી કર્યું. ત્યારપછી તો આર્ય અને એની ટોળકી એ આવા ઘણા ઉમદા કામો કર્યા (પણ એ કામો ની વાત પછી ક્યારેક કરીશું). હવે આર્ય અને એની નાનકડી ટોળી આર્ય ની સુપર ગેંગ ના નામથી આજુ બાજુના મહોલ્લામાં પણ મશહૂર થઈ ગઈ. આર્ય ની શાળાનું નવું સત્ર ખૂબ જોશભેર સ્ટાર્ટ થઈ ગયું હતું. નવા વર્ગમાં પ્રમોટ થઈ નવા