બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 8

  • 3k
  • 1.3k

આર્ય ની અજીબ અજીબ બર્થ ડે ડિમાન્ડ્સ સાંભળી એના પિતા આશ્ચર્યમાં પડી ગયા પણ એની સાથે સહમત થયા વીના કોઈ છૂટકો નહોતો.બર્થ ડે માં હવે ચાર દિવસો જ બાકી હતા, અને આર્ય પૂરજોશમાં કામે લાગી ગયો. સૌ પ્રથમ તો આર્યએ ગિફ્ટના ત્રણ અલગ અલગ લીસ્ટ બનાવ્યા, પૂરો એક દિવસ લાગ્યો આર્યને એ લીસ્ટ બનાવતા. ફાઈનલ લીસ્ટ જોતા જ આર્ય ખુશી થી ઝૂમી ઉઠ્યો. લીસ્ટ તો બની ગયું હવે એ લીસ્ટ બધા સુધી પહોંચાડવાનું કામ કરવાનું હતું. લીસ્ટ લઇ આર્ય એના પપ્પા પાસે પહોંચી ગયો.પપ્પા આલો લીસ્ટ, આર્ય એ પપ્પાના હાથમાં બનાવેલા બે લીસ્ટ થમાવતા કહ્યું.લીસ્ટ ખોલી એના પપ્પા વાંચવા લાગ્યા અને એકવાર