ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૪

  • 2.7k
  • 1
  • 1.3k

અમદાવાદ લગ્ન-સંબંધના ફેરા ફરીને વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવ અમદાવાદ સાસરે આવી ચૂકેલા. વૃંદા માટે વિકસીત અમદાવાદ તેના વિચારોને વિકસાવતી વાચા આપવાનું હતું. નિશાને અમદાવાદ ઉચ્ચ અભ્યાસ અને નોકરીવિષયક સફળતા આપવાનું હતું. કાજલ માટે તેની આવડતના ઉપયોગથી ધન ઉપાર્જનમાં અમદાવાદ મદદ કરવાનું હતું. આ આશાઓ એ જ ત્રણેવને અમદાવાદ તરફ આકર્ષિત કર્યાં હતા. પરંતુ ધારેલું હરેક સમયે થાય જ તેવું જરાક પણ હોતું નથી. ના તો યોજના કર્યા મુજબ થતું હોય છે. એવું માનવામાં આવે છે કે બધું સુયોજીત હોય છે. જે મહ્દઅંશે એક વિચારધારા છે, આત્મા, મનને સાંત્વના આપવા માટે, તેમજ હ્રદયના ધબકારાને નિયંત્રીત કરવા માટે. જે પ્રત્યેક