ખોફ - 7

(19)
  • 4.1k
  • 2.1k

મીનુ: સમીર મારો પતિ છે. તે રોજ દારૂ પીને આવે છે અને રોજ મને ઢોરની માફક માર મારે છે. પરંતુ હવે મારાથી તેનો માર સહન થતો નથી અને માટે જ મેં પાંચમે માળેથી કૂદીને આપઘાત કર્યો છે.ડૉક્ટર સાહેબ: તું ક્યાં રહેતી હતી?મીનુ: સગુન પ્લાઝા બિલ્ડિંગમાં ભાડે રહેતી હતી.ડૉક્ટર સાહેબ: તો આ વાત તે કોઈને કરી કેમ નહીં?મારું પોતાનું કોઈ હતું જ નહીં. હું નાની હતી ત્યારે જ મારી માં ગુજરી ચૂકી હતી પિતાજીને દારૂ પીવાની આદત હતી તેથી આખો દિવસ મજૂરી કરીને જે પૈસા લાવતા તેમાંથી થોડા ઘણાં મને ઘર ચલાવવા આપતા અને બીજા તે દારૂ પીવામાં ઉડાડી દેતા. મને