ખોફ - 6

(17)
  • 4k
  • 3
  • 2.3k

મીનુના મુખ ઉપરના હાવભાવ જોઈને જ ડૉક્ટર સાહેબને સમજાઈ ગયું હતું કે, નક્કી આ પુસ્તક સાથે મીનુની એવી કોઈ વાત જોડાયેલી છે જેનાથી મીનુ ડરી રહી છે અને તે વાત તેના મનમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે જ મીનુને આ બીમારીમાંથી મુક્તિ મળશે.પણ આ વાત તેના મનમાંથી કઢાવવી તે એક પ્રશ્ન હતો છેવટે ડૉ.કોઠીયાએ મીનુને કહ્યું કે, તે જે પુસ્તક વાંચ્યું છે તે મારે પણ વાંચવું છે પણ મને તેમાં થોડી ઓછી ખબર પડે છે તો હું તને જે પ્રશ્નો પૂછું તેનો જવાબ તારે મને આપવાનો રહેશે.ડૉક્ટર સાહેબે આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને એક પછી એક મીનુને પ્રશ્ન પૂછવાના ચાલુ