ખોફ - 5

(20)
  • 4.1k
  • 3
  • 2.3k

હવે ડૉક્ટર સાહેબને મીનુનો કેસ સમજાઈ ગયો હતો કે, મીનુએ આ વાર્તાનું પુસ્તક વાંચી લીધું લાગે છે જેની અસર તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી પડી છે અને જેને કારણે તે હદથી વધારે ડરી ગઈ છે અને તેને તાવ આવી જાય છે.આવું ક્રીમીનલ પુસ્તક મીનુના હાથમાં ક્યાંથી આવ્યું તે પણ એક પ્રશ્ન છે.તેને માટે ડૉક્ટર સાહેબે મીનુના મમ્મી-પપ્પાની થોડી પૂછપરછ કરી પરંતુ તેમને તો આ પુસ્તક વિશે કંઈજ માહિતી ન હતી.તેથી મીનુની બંને ફ્રેન્ડસને બોલાવવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી.મીનુની ફ્રેન્ડ રુજુતાને આ વાતની કંઈજ ખબર ન હતી પરંતુ આર્યાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, હા, એક વખત અમને અમારી