ખોફ - 4

(22)
  • 4.3k
  • 2
  • 2.5k

મીનુએ જે દ્રશ્ય જોયું હતું તેમાંનું કશું જ તેના મમ્મી કે પપ્પાને દેખાયું ન હતું કે ન તો તેમને કોઈ બચાવો બચાવો ની બૂમો સંભળાઈ હતી. તેથી તે વિચારવા લાગ્યા કે મીનુએ એવું તો શું જોયું કે જે જોઈને તે રડવા લાગી અને અમને જણાવી રહી નથી અને તે જોયા પછી તેને બીજે દિવસે સવારે સખત તાવ પણ આવી જાય છે. હવે આ વાત તો મીનુ જાતે જણાવે ત્યારે જ ખબર પડે કે તેની સાથે કંઈ ભૂતકાળમાં બન્યું છે? અથવા તો તેને આવી કોઈ સ્ત્રી દરરોજ મરતાં દેખાઈ રહી છે જેની તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર છે..! મીનુના મમ્મી-પપ્પા