ખોફ - 3

(15)
  • 4.6k
  • 2
  • 2.5k

રાત્રે મીનુની મમ્મી મીનુને પોતાની સાથે પોતાના બેડરૂમમાં લઈને સૂઈ ગયા પણ અડધી રાત થતાં જ તે ઘસઘસાટ ઉંઘી ગયા ત્યારે મીનુ પથારીમાંથી ઊભી થઈ ગઈ અને જાણે તેને કોઈ બોલાવી રહ્યું હોય તેમ બાલ્કનીમાં આવીને ઉભી રહી ગઈ અને આજે તેણે ફરીથી એક ખોફનાક દ્રશ્ય જોયું કે એક સ્ત્રી બે ઘર સામ સામે હતાં તેમાં એક ઘરથી બીજા ઘર જોડે જોરથી અફડાય છે અને ચીસો પાડતી પાડતી નીચે જમીન ઉપર પડે છે અને એ જ પરિસ્થિતિમાં પડે છે જે પેલી ફ્લેટ વાળી સ્ત્રી પડી હોય છે, લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલી..!! અને તેને ફ્લેટના ધાબા ઉપરથી આ રીતે કોઈ ફેંકી