મહોરું - 1

(54)
  • 9.2k
  • 12
  • 5.2k

H.N. Golibar ( પ્રકરણ : ૧ ) દુબઈની સડક પર પોતાનો જીવ હથેળીમાં લઈને દોડીરહેલી કલગીએ ફરી એકવાર ભયભરી નજર પોતાની પીઠ પાછળ નાખી. તેની પાછળ ચાર ઊંચા-તગડા અરબી લીસવાળા હાથમાં રિવૉલ્વરો સાથે તેને પકડી પાડવા માટે દોડી આવી રહ્યા હતા. એ ચારેય જણાં તેનાથી વીસ-બાવીસ પગલાં દૂર હતાં અને અરબી ભાષામાં ‘‘તોરલને પકડી લો !’’ ‘‘જા જો તોરલ છટકી ન જાય.’’ જેવી બૂમો પાડતાં તેની વધુને વધુ નજીક આવી રહ્યા હતા. કલગી પાછું આગળ જોતાં ડાબી બાજુની ગલીમાં વળી અને દોડવા માંડી. એ ગલી સાંકડી ને લાંબી હતી. તેના માટે દુબઈ શહેરની આ ગલી પણ બિલકુલ અજાણી જ હતી.