અંધારિયું વાડીએ થી કામ પતાવી ને ભીખુ અને એની પત્ની ઘરે આવ્યા થા’ ત્યાં નિશાળે 4 ધોરણ ભણતી ભીખુ ની લાડકવાઇ દીકરી સેજલ ઘરે પોહચી.સેજલ ને નિશાળ થી ખબર પડી હતી કે આજ બાજુના ગામ માં પૂનમ નો મેળો ભરાય.સેજલે હઠ પકડી કે મારે મેળા માં જવું છે. એ ગામ જવા માટે એક જંગલ પાર કરવું પડે. ઘટા ટોપ જંગલ અને એમાંય આવા અંધારા માં મેળો કરવા જવું ; એ વિચારી ને જ ભીખુ ને પરસેવો છૂટી ગયો. સેજલ ને પણ ખૂબ માનવી પણ એ માને એમ નતી. ઘણી વાત ચિત ના અંતે