શાપિત રાક્ષસ

  • 8.1k
  • 4
  • 3.2k

ગંગાપુર નામે એક એક રાજ્ય હતું,રાજા ભીમસેન અને મહારાણી ઇન્દુમતી તેના પર રાજ્ય કરતા હતા,રાજા ખૂબ જ દયાળુ,અને પ્રજાવત્સલ હતો.રાણી પણ ખૂબ જ માયાળુ હતી.રાજા ને એક રાજકુમાર અને એક રાજકુમારી હતા,રાજકુમાર વિરાટ,અને રાજકુમારી સરિયું બંને ભાઈ બહેન ખૂબ જ હોશિયાર ,અને આજ્ઞાકારી હતા, એક રાજપરિવાર ના બાળકો ની જેમ તેમને પણ દરેક જાત ની શિક્ષા આપવામાં આવી હતી.. રાજકુમાર વિરાટ ને તલવારબાજી અને ઘોડેસવારી નો ખુબ જ શોખ હતો,જ્યારે રાજકુમારી સરિયું ધનુષબાણ ચલવા માં હોશિયાર હતા,બંને ભાઈબહેન તેના માતા પિતા ની જેમ બીજા નો આદર કરતા,અને હમેશા બીજા ને માંન આપતા,કેમ કે રાજા નું કહેવું હતું,કે જે