જીવનસાથીની રાહમાં... - 9

  • 2.7k
  • 1.3k

જીવનસાથીની રાહમાં....... 9 ભાગ :- 9 આગળનાં ભાગમાં જોયું કે વર્ષાનાં લગ્ન માધવ નામનાં છોકરા સાથે નક્કી થાય છે. મૈથલી ખબર ન હતી કે હેમંત તેને પ્રેમ કરે છે. અને હેમંત ને ખબર ન હતી કે વર્ષા તેને પ્રેમ કરે છે. હવે આગળ....... એક અઠવાડિયા પછી વર્ષા અને માધવનાં લગ્નનો દિવસ આવે છે. પણ આ દિવસે કોલેજના ફોટા શોધતી મૈથલી નાં હાથમાં એક કાગળ આવી જાય છે. આ એજ કાગળ હતું કે જેમાં વર્ષા એ પોતાનાં હ્રદયની વાત કહી હતી. કોલેજનાં ફોટો સાથે આ કાગળ વર્ષાથી કંઈ રીતે જતું રહ્યું તેને વર્ષા કે મૈથલી ને ખબર પણ ન પડી. મૈથલીએ