રેડ વાઇન - ભાગ ૧

(20)
  • 4.9k
  • 2.9k

રેડ વાઇન :- ભાગ ૧સવારના ૧૧ વાગ્યે રિયાની આંખ ખુલી. હજુપણ રેડ વાઈન ભરેલા બે અધૂરા ગ્લાસ એના ટેબલ પર પડ્યા હતા. એક તરફ તો રિયાને સપનું પૂર્ણ કરી શક્યાની ખુશી હતી તો બીજી તરફ ભગવાનથી ફરિયાદ હતી કે આ પળ માત્ર એકદિવસ માટે જ કેમ! આંખો તો ખુલી ગઈ હતી પણ રિયાને આજે સહેજપણ ઉતાવળ નહોતી. રિયા એ બધુંજ યાદ કરી ખુશ થવા માંગતી હતી જે કાલ રાત્રે થયું હતું. રિયાને એક પળ પણ વિચાર નહોતો આવ્યો કે જે કાલ રાત્રે થયું એ યોગ્ય હતું કે અયોગ્ય. બસ એવુંજ હતું કે આવા પળો જીવવા છે. અને એ એવા જ