ઇશ્વરે આપેલું જમણ...

(11)
  • 4.3k
  • 1.5k

આપણે ક્યાંક જમવા જઈએ અને એકદમ સ્વાદિષ્ટ ભોજન હોય તો કેવા જલસા પડી જાય.પણ ભોજન સ્વાદ વગર નું હોય તો આપણું મન બગડી જાય........બેસ્વાદ જમણ તો કોઈ ને પણ નથી ભાવતું સાહેબ ,"તો ,આતો અમૂલ્ય જીવન છે.તો આ અમૂલ્ય જીવન ને આપણો ઇશ્વર આપણને સ્વાદ વગર નું કેવી રીતે પીરસી શકે? અને કોઈપણ સ્વાદ નો ખ્યાલ તો આપણે બધાં સ્વાદ ઓછાં વત્તા પ્રમાણમાં ક્યારેક ચાખ્યાં હોય તો જ સારી રીતે માણી શકીએ ને.કોઈ સ્વાદ કોઈ દિવસ ચાખેલો જ ના હોય તો..?અથવા કોઈ એક સ્વાદ જ આપણે