ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 1

(32)
  • 10.1k
  • 1
  • 6.4k

શીર્ષક - ઈન્સ્પેક્ટર ACP.એક કાલ્પનિક ક્રાઈમ સ્ટોરી.રોચક અને પ્રેરક વાર્તા.શ્રેણી - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર.શંકાની સોય જેના પર જાય તેવા અઢળક, પરંતુ આવશ્યક પાત્રો. શહેરને અડીને આવેલા એક નાનાએવા ગામમાં, રહસ્યમય સંજોગોમાં થયેલ એક ખૂન, અને તેની સાથે સાથે થયેલ, ખૂબ મોટી રકમની ચોરીનો ભેદ ઉકેલવા, એ બધા પાત્રોની વચ્ચે, ઈન્સ્પેકટર AC, અને સાથે-સાથે ઈન્સ્પેકટર ACની પત્ની નંદની. ( જે મીડિયા રિપોર્ટર છે ) ઈન્સ્પેક્ટર AC અને મીડિયા રિપોર્ટર નંદની, બંને આ કેસનું પગેરું શોધવા, એક પછી એક તમામ પાત્રોની ઝીણવટથી તપાસ આરંભે છે. ને તેમની સામે આવે છે, અસંખ્ય શકમંદ, જે ઈન્સ્પેક્ટર ACની સાથે સાથે, આપણને પણ પહેલી નજરે જ એવું લાગે કે, બસ આજ આરોપી