The Next Chapter Of Joker - Part - 35

(33)
  • 5.3k
  • 2
  • 2.1k

The Next Chapter Of Joker Part – 35 Written By Mer Mehul જૈનીત રૂમમાં આમતેમ આંટા મારતો હતો. જુવાનસિંહ પણ સોફા પ બેસીને વિચારોમાં ખોવાયેલા હતાં. ઘડિયાળમાં સાત વાગ્યાનો સમય થયો હતો. “કેવી રીતે ?” જૈનીતે પોતાને જ પૂછ્યું, “આપણે મુંબઈમાં આવ્યા એને હજી એક દિવસ પણ પૂરો નથી થયો તો આ લોકોને કેવી રીતે ખબર પડી ગઈ ?” “હું એ જ વિચારું છું.” જુવાનસિંહે કહ્યું, “આપણે કોઈને પણ આ વિશે જાણ નથી કરી તો આવું કેમ થયું ?” “રઘુરામ પવાર આ લોકો સાથે મળેલો નથી ને ?” જૈનીતે હજી પોતાને પ્રશ્નો પૂછતો હોય એવી રીતે બોલતો હતો. “ના,