અધૂરપ. - ૨૪ - છેલ્લો ભાગ

(25)
  • 3k
  • 1.5k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૨૪શોભબહેન એકદમ ગુસ્સામાં ઘરના ગેટની બહાર નીકળી ગયા. અને બહુ જ ઝડપી ચાલતા થયા હતા. ઘરના બધા શોભાબહેન આવું કંઈક કરશે એ સમજે એ પહેલા શોભાબહેન ગુસ્સામાં ચાલ્યા જ જતા હતા.શોભાબહેનના અણધાર્યા વલણથી બધા શું બોલવું કે કરવું એ અસમંજસમાં હતા, સિવાય કે અમૃતા... અમૃતાએ હનીને રાજેશના હાથમાં સોંપી અને પોતે પણ સાસુમાની પાછળ દોટ મૂકી.. મમ્મી...મમ્મી.... કરતી