The Next Chapter Of Joker - Part - 32

(31)
  • 5.3k
  • 4
  • 2.3k

The Next Chapter Of Joker Part – 32 Written By Mer Mehul સ્થળ – શેઠ બંગલોઝ (એસ. પી. રિંગ રોડ, અમદાવાદ) સમય – 11 : 00 pm ‘રસરાજ પાર્ટી પ્લોટ’ થી થોડે આગળ ચાલતાં જમણી બાજુ તરફ ‘રાસલીલા પાર્ટી પ્લોટ’ નો રસ્તો પડતો હતો. પોલીસની એક સફેદ જીપ એ રસ્તા તરફ વળી. આગળ ત્રણેક કિલોમીટર જતાં ખેતરો શરૂ થઈ ગયા હતા. જીપ એક અવાવરું ફાર્મ પાસે આવીને ઊભી રહી. ફાર્મનાં ગેટ પર પહેરેદારી કરતાં માણસે જીપમાં રહેલા વ્યક્તિની ઓળખાણ કરી અને પછી તેણે ફાર્મહાઉસનો દરવાજો ખોલી દીધો. ફાર્મહાઉસમાં પ્રવેશીને જીપ એક બંગલાનાં પરસાળમાં આવીને બંધ થઈ ગઈ. બે માળનાં બંગલાની