The Next Chapter Of Joker - Part - 29

(30)
  • 3.8k
  • 3
  • 2k

The Next Chapter Of Joker Part – 29 Written By Mer Mehul જુવાનસિંહ બરાબરનાં ફસાયા હતાં. એક તરફ જીપ પાછળથી કોઈ અજાણ્યો શખ્સ આડેધડ ફાયરિંગ કરતો હતો અને બીજીબાજુ અંદરથી પણ એક ગોળીનો ધડાકો થયો હતો. જુવાનસિંહ દુવિધામાં મુકાયા હતાં. અંદર કોને અને કોના પર ફાયરિંગ થયું હતું એ જુવાનસિંહ નહોતાં જાણતાં પણ થોડીવાર પહેલા હિંમત અંદર ગયો હતો એટલે ત્યાં કોઈ મુશ્કેલી સર્જાઈ હશે એવું જુવાનસિંહે અનુમાન લગાવ્યું. જુવાનસિંહને અંદર જવું હતું પણ જીપ બરાબર લોબી સામે જ હતી. જો જુવાનસિંહ બહાર આવે તો તેને ગોળી લાગવાની જ હતી. એ સમયે એક સાથે ત્રણ અવાજ જુવાનસિંહનાં કાને