ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૬

(11)
  • 2.6k
  • 2
  • 1.3k

કુંવર અને કન્યા બંને ઘણા સમય સુધી પાસે બેસીને વાતો કરવા રહ્યા. કાવ્યાને કઈ સમજ પડી રહી ન હતી કે મારે શું કરવું. બસ તેને નીરખી રહ્યા સિવાય કોઈ રસ્તો ન હતો. કાવ્યા પોતાની દિવ્ય દૃષ્ટિથી જાણી શકતી ન હતી એટલે તો બધું જાણી લેવા માટે આટલી રાહ જોઈને બેઠી હતી. કાવ્યા વિચારતી રહી કે શું કરવું. ત્યાં તેની નજર દૂર એક છોકરો અને એક છોકરી પર પડી. બંને ખૂબ નજીકથી વાતો કરી રહ્યા હતા. કાવ્યા તેમની પાસે ગઈ. કાવ્યાને આવતી કોઈને બંને કપલ થીડા અલગ થઇ ગયા ને બંને ચૂપ થઈ ગયા. કાવ્યા ત્યાં પહોંચી એટલે કાવ્યા એ તેમને એક પ્રશ્ન