ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬૧

(13)
  • 2.6k
  • 2
  • 1.4k

ધ્યાનમાં બેસીને કાવ્યા પરીઓના ગુરુમાં નું આહવાન કરવા લાગી. હજુ થોડી વાર ગુરુમાં નું આહવાન કર્યું ત્યાં ગુરુમાં કાવ્યાની સામે પ્રગટ થયા. સફેદ વસ્ત્રો, હાથમાં છડી, માથા પર હીરા થી જડિત મુગટ, સફેદ પાંખો અને શરીર પર ગુરુમાં ને તેજ હતું. ઉઠ... કાવ્યા.. ઉભી થા... ગુરુમાં બોલ્યા. કાવ્યાના કાન પર ગુરુમાં ના શબ્દો પડતા કાવ્યા આંખ ખોલી તો સામે ગુરુમાં હતા. ઉભી થઈને કાવ્યાએ પ્રણામ કરી આશીર્વાદ લીધા અને ગુરુમાં ના હાથમાં મોતી આપતા કહ્યું.લો... ગુરુમાં આ દિવ્ય મોતી. હાથમાં મોતી લઈને ગુરુમાં એ મોતીને નીરખી ને જોઈ રહ્યા અને પછી તે મોતીને એક હાથમાં લઈને એક મંત્ર બોલીને મોતીને ગાયબ કરી દિધો.કાવ્યા તું