માછીમાર અર્ધપરી ને લલકારવા લાગ્યો હતો. અર્ધ પરીને શું કરવું તે ખબર પડતી ન હતી. અર્ધ પરી માછીમારની શક્તિ વિશે થોડો પણ ખ્યાલ હતો નહિ. છતાં પણ અર્ધ પરી માછીમાર સામે લડવા તૈયાર થઈ. અર્ધપરી પોતાની પાસે રહેલ શક્તિ વડે મુખ માંથી એક અગ્નિ ની જ્વાળા ઉત્પન્ન કરીને માછીમાર તરફ ફેકે છે. માછીમાર તેનો બચાવ કરવા તેની આગળ પોતાની પાસે રહેલી જાળ રાખી દે છે અને પોતે પોતાનો બચાવ કરી લે છે. આમ જાળ આગળ આવતા અર્ધપરી દ્વારા ફેંકવામાં આવેલી અગ્નિ ની જ્વાળા વ્યર્થ જાય છે. હવે અર્ધ પરી ફરી વાર અગ્નિ ની જ્વાળા ફેંકવાનો પ્રયાસ કરે તે પહેલા માછીમાર અર્ધપરી