હાથ જોડીને કાવ્યા એ સંત ને પ્રશ્ન કર્યો હતો તેના જવાબ માં સંત કહે છે.માછીમાર નું મૃત્યુ તેની પાસે રહેલ જાળ થી થશે. જે જાળ થી માછીમાર આટલો શક્તિશાળી થયો છે તો આ જાળ થી તેનું મૃત્યુ કેવી રીતે સંભવ છે. કાવ્યા ના સમજ બહાર નો જવાબ મળતા સંતે સામે કાવ્યા એ સવાલ કર્યો.મહાત્મા આ કેવી રીતે બને જે જાળ આશીર્વાદ સમાન છે તે જ જાળ તેનું મોત નું કારણ કેવી રીતે હોઈ શકે. અને આ જાળ થી માછીમાર નું મૃત્યુ કેવી રીતે સંભવ છે.? સંત તે જાળ ના રહસ્ય વિશે વાત કરે છે.મારા આશીર્વાદ થી રાક્ષસે એક શક્તિશાળી જાળ પ્રાપ્ત કરીને