ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૪

(14)
  • 2.7k
  • 2
  • 1.4k

જીન પાસેથી કાવ્યા ને ફક્ત માછીમાર વિશે જાણકારી જ મળી તેની પાસેથી કોઈ મદદ ન મળતાં દુઃખી તો થઈ ગઈ પણ મોટી માછલી એ કહ્યું હતું ધીરજ થી કામ લઈશ તો તને અવશ્ય સફળતા મળશે. એટલે કાવ્યા ધીરજ થી કામ લેવાનું વિચાર્યું. જીન સામે ઊભો હતો અને કાવ્યા વિચારવા લાગી કે આ માછીમાર નું મૃત્યુ કેવી રીતે થઈ શકે.! ખુબ વિચાર કર્યા પછી કાવ્યા ને યાદ આવ્યું કે માછીમારે જે સંત પાસેથી શક્તિ મેળવી છે તે સંત ને મળી શકું તો માછીમાર ના મૃત્યુ નો રાજ ખબર પડી શકે. પણ તે સંત તો મૃત્યુ પામ્યા હતા. જો જીવતા હોત તો ચોક્કસ