The Next Chapter Of Joker - Part - 23

(29)
  • 4.4k
  • 3
  • 2.2k

The Next Chapter Of Joker Part – 23 Written By Mer Mehul મુંબઈનાં અંધેરી વેસ્ટમાં સ્થિત સેટેલાઇટ ક્લબનાં પ્રાઇવેટ રૂમમાં એક વ્યક્તિ સૂતો હતો. તેણે છેલ્લી રાત્રે હદથી વધુ દારૂ પી લીધો હતો એટલે બપોર થયાં તો પણ હજી તેની આંખો બંધ જ હતી. એ વ્યક્તિ આ ક્લબનો માલિક હતો, અનુપમ દીક્ષિત. અનુપમ ઉંમરે આશરે પંચાવન વર્ષનો હતો પણ પોતાનાં શરીરની સાચવણી અને દવાઓને કારણે એ માત્ર પિસ્તાલિસેક વર્ષનો જ દેખાતો હતો. અત્યારે એ જે રૂમનાં બેડ પર સુતો હતો એ રૂમ તેનો પ્રાઇવેટ રૂમ હતો. તેની બાજુમાં પચીસેક વર્ષની એક યુવતી સૂતી હતી, તેણીએ પણ અનુપમ સાથે