ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-50

(56)
  • 4k
  • 3
  • 2k

નમસ્કાર વાચકમિત્રો, ડેશિંગ સુપરસ્ટાર .....અ ટ્વિસ્ટેડ લવસ્ટોરીનો આજે પચાસમો ભાગ પ્રકાશિત કરતા સમયે મને ખૂબજ આનંદ થઇ રહ્યો છે.વોન્ટેડ લવ સ્પિનઓફ કિઆરા અને એલ્વિસની અલગ લવસ્ટોરી વાચકોની મરજી જાણ્ય‍ા બાદ શરૂ કરી હતી.આજે તેને બે લાખ ઉપર વાચકોએ વાંચી લીધી છે.મને આનંદ છે કે આ સૌને આ ટ્વિસ્ટેડ લવસ્ટોરી પસંદ આવી મારો સતત પ્રયાસ હોય છે કે દરેક ભાગમાં આપને કઇંક મજેદાર વાંચવા મળે.એલ્વિસ અને કિઆરાની લવસ્ટોરી હવે તેના મેઇન પોઇન્ટ પર આવીને ઊભી છે.પચાસમાં ભાગ પછી એલ્વિસ અને કિઆરાની લવસ્ટોરી અલગ જ મોડ લેશે. આગળ આવશે એલ્વિસનો ભૂતકાળ,કિઆરા અને એલ્વિસના પ્રેમની પરીક્ષા,આયાનની રી એન્ટ્રી,અહાના અને વિન્સેન્ટની કહાની.તો જાણવા વાંચતા