ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-48

(45)
  • 3.4k
  • 3
  • 2k

(એલ્વિસે કિઆરા સાથેના સંબંધને ઓફિશ્યલ કરવા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઇવ થઇને તેની જાહેરાત કરી.આ માટે તેણે શિના સાથે વાત કરીને તેની પરવાનગી પણ લીધી.તેણે કિઆરાનો ચહેરો અને તેની ઓળખ છુપાવ્યું.એલ્વિસે કિઆરાને ઇન્ડસ્ટ્રીની બેસ્ટ ડિઝાઇનર સાથે તૈયાર થવા મોકલી.તે તેને પોતાની સાથે સેટ પર લઇ જવા માંગતો હતો.અહીં વિન્સેન્ટે એલ્વિસને કિઆરા સાથે લગ્ન કરવાની સલાહ આપી.) વિન્સેન્ટે પોતાની વાત ફરીથી કહી,"એલ્વિસ,તું અને કિઆરા લગ્ન કરી લો.જો આ વિશે મે ઘણું વિચાર્યું પણ આ એક જ ઉપાય છે.આઇ નો થોડું જલ્દી થઇ જશે પણ આ જ બરાબર છે." એલ્વિસે બ્લુ કલરના જીન્સ અને તેની ઉપર વ્હાઇટ શર્ટ પહેર્યો હતો.તેની ઉપર