સમી સાંજનું સ્વપ્ન.. - 3

  • 3.1k
  • 1.9k

(ભાગ -૩) વ્યોમેશ આજે ગરિમા સામે જોયા વગર કામ કરતો હતો. ગરિમાને જે પૂછવાનું હોય તે એનાં દેખતાં બીજાને પૂછતો. ગરિમા મનોમંથનમાં હતી કે એક રાતમાં શું થયું આને ? જોતો નથી, વાત કરતો નથી. ગરિમાએ સામેથી બોલવાની કોશિશ કરી તો ઉડાઉ જવાબ આપ્યો. ગરિમા : અરે !!! કંઇક બોલીશ કે હું જવું ? વ્યોમેશ : આ સવાલ તો ક્યારનો હું પૂછું છું ? ગરિમા : શું જવાબ સાંભળવો છે ? વ્યોમેશ : તારા દિલમાં જે છે એ !!! ગરિમા : આ જગ્યા યોગ્ય નથી ( શરમાઈને ) વ્યોમેશ : હા, તો સાંજે છ વાગે તૈયાર રહેજે, જ્યાં તું કહે