ઓફિસર શેલ્ડન - 3

(11)
  • 4.2k
  • 1
  • 2.4k

( આપણે અત્યાર સુધી જોયુ કે ડાર્વિનના બેડરૂમમાં આગ લાગી હતી અને તેમા કદાચ તેનુ મોત થયુ હતુ. ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ વધુ તપાસ કરી રહી છે ) હવે આગળ...માર્ટીન : સર ડોક્ટર ફ્રાન્સિસ અહીં જાતે આવી રહ્યા છે. તેઓ સ્થળનું અવલોકન કરવા ઈચ્છે છે ત્યારબાદ બોડીને ફોરેન્સિક લેબ લઈ જશે.શેલ્ડન : ઠીક છે ડૉક્ટર આવે એટલે મને જાણ કર ત્યાં સુધી હું ડાર્વિનના ભાઈ સાથે વાત કરુ છુ. હેનરી નોકરને બોલાવ ... ( હેનરી નોકરને લઈ આવે છે .)શેલ્ડન : તું અહીં સૌથી પહેલા કેટલા વાગે આવ્યો હતો ? અને કયા સ્ટોરમાંથી ખરીદી કરવા ગયો હતો ? છેલ્લા થોડા