વિકરાળ

(11)
  • 5.8k
  • 2.1k

પટેલ મુખી નો વટ આખાય ગામ માં અજાયબીય.. ગામ માં નીકળે ત્યારે હારા’ હારા’ ના હાજા ગગડી જાય. છોકરાઓ ડરી ડરી ને મા ની સોડય માં સંતાઈ જાય. પાદર પાણી ભરવા આવેલી બાયું ના ઘૂમટા છેક છાતી સુધી ચાલ્યા જાય. ગામ ના મરદ ના ફાડ્યા પણ પટેલ મુખી થી ડરે. અને પટેલ મુખી ની બાવલી ઘોડી આખાય પંથક માં વખણાય.. અને પાછી રેવાળ ચાલ એટલે આખુંય ગામ વખાણ કરી કરી ને થાકતું. એમના ઘરે દેવું બા ખૂબ ભોળા દેવ સમાન ગણી શકાય. હાથ માં ખારી-શિંગ ની મોરલા વાળી થેલી