બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 4

  • 3.2k
  • 1.3k

આર્ય ના ઘરે ઊછળતું કૂદતું ગયેલું બાળકોનું ટોળું વીલા મોએ પાછું ફર્યું.આ આર્યને પણ આ સમયે જ જવાનું સૂઝ્યું. હવે સોસાયટી ઓફિસે ક્રિકેટ આયોજન ની મંજૂરી લેવા કોણ જશે? રાહુલ બબડ્યો. આજે જ મંજૂરી મળી જાય તો આપડા ને બધી સગવડ કરવાનો ટાઈમ પણ મળી જાય, અને પાછો વિકએન્ડ આવે છે, તો બે દિવસ માં જો બધું સમુંસૂતરું પાર પડે તો મજા જ આવી જાય, બીજો બાળક બોલ્યો.અરે ઓફિસ માં મંજૂરી માટે વાત જ કરવાની છે ને, એમાં શું મોટી તોપ ફોડવાની છે, ચાલો બધા મારી સાથે હું વાત કરીશ, રોહિત જુસ્સાથી બોલ્યો.હા ચાલો બધા, પણ એ ચંદુ ચોપાટ સાથે સંભાળીને