બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 3

  • 3.3k
  • 1.3k

સૌ પ્રથમ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો, મારી આ નવી સ્ટોરીને આવકારવા માટે. મે પ્રથમવાર જ એક ધારાવાહિક લખવાનો ટ્રાય કર્યો છે, જેમાં એક બહાદુર છોકરો જેનું નામ આર્ય છે એના અલગ અલગ કિસ્સા લખવાનો ટ્રાય કરવાની છું.એમાં દરેક જાતના કિસ્સા આવરી લેવાના મારા પ્રયત્ન રહેશે, જેમ કે નાનાથી લઇને તમામ વર્ગના દરેક લોકોને મદદ માટેના આર્ય ના હેતુ ને ઉજાગર કરવામાં આવશે સાથે સાથે કોઈ સામાજિક મુદ્દા અને મદદને પણ આવરી લેવાનો મારો પ્રયાસ રહેશે.******************************નાઈટ ક્રિકેટ આયોજન અભિયાનચિન્ટુ સાથેના બનાવ પછી આર્ય મહોલ્લાના તમામ બાળકોમાં લોકપ્રિય બની ગયો હતો. આર્ય હવે બિનહરીફ રીતે આખા બાળગ્રૂપ નો લીડર બની ગયો.