અઘોરી ની આંધી - 6

(14)
  • 5.2k
  • 2.7k

અંતે... હરી ભાઈ ગામ માંથી બહાર નીકળવા માં સફળ રહ્યા.આ બાજુ ઈશ્વર ની ભવિષ્યવાણી થઈ.અસુરો નો વિનાશ થશે એમ સાંભળી ને જ મહાસુર ની આંખો લાલ થઇ અને તે પોતાનાજ અસુરો ને યજ્ઞ માં હોમવા લાગ્યો. અને એક પછી એક અસુરો ને જીવતે જીવત સળગાવી નાખ્યાં. અસુરો એના પગે પડી ને માફી માંગવા લાગ્યા.અંતે તે મહાસૂર શાંત થયો અને તપાસ શરૂ કે અહીંયા કોણ કોણ હતું જ્યારે બધાજ અસુરો ધ્યાન માં લીન હતા..હવે આગળ... થાકી હારેલા હરી ભાઈ..પોતાના ઘરે પોહાચે છે. હેમ ખેમ પોહચેલા હરી ભાઈ ને બધા વધામણા આપે છે.... અસુરો ને