THE DEPLOMACY elemant gone enimy - 28

  • 2.4k
  • 1
  • 1.2k

એટલે જનરલ હાઉસે પણ અકાલ ઓર્ગેનાઇઝેશન લે વાયદો કર્યો કે ખાલિસ્તાન લિબરેશન માટે અમે અમારો બધું જ પાવર કામે લગાવી દઈશું.એવુ નહોતું કે ચાલી એકમાત્ર જનરલ હાઉસથી જ ડાયરેક્ટ કનેક્ટ હતો તે વાયા પાકિસ્તાન આઈએસઆઈ ખાલિસ્તાન ના કેટલાક લીડરો સાથે વ્યક્તિગત સંપર્ક માં હતો.અને તે લીડર્સ પણ ઊંડે ઊંડે સમજી ચૂકેલા હતા કે આ તો આખી ગેમ જ છે અને એટલે જ પેલા લીડર્સ ક્યારેક-ક્યારેક જનરલ હાઉસ અને ખાલિસ્તાન સિપાહસાલારો પર મૂછમાં હસ્યા કરતા હતા.એની વે એ જે પણ હોય પરંતુ પ્લાન એક મેગા ઓર્ગેનાઇઝેશન નો તૈયાર કરેલો હતો એટલે તે માસ્ટર પ્લાન હતો તેમાં કોઇ શંકા નહોતી પરંતુ ચાર્લી