પ્રેમ - નફરત - ૧૪

(40)
  • 6.9k
  • 2
  • 5.5k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ 'હા બેટા, તું જલદી આવી જા...' સુલોચનાબેન ખુશીથી બોલી રહ્યા હતા. ઘરમાં ત્રીજી વહુ લાવવાનો થનગનાટ એમના શબ્દોમાં હતો.'મા, હું એક કામથી બહાર નીકળ્યો છું. મને એકાદ કલાક થઇ જશે. મારી સાથે વાત કર્યા પછી એમને બોલાવવાના હતા ને?' આરવને લાગ્યું કે છોકરીની વાત આવે ત્યારે મા ઉતાવળ કરે છે. અગાઉ આ રીતે તેને બે-ત્રણ વખત તેડાવી લીધો હતો. ઘરે પહોંચ્યા પછી જ્યારે એણે છોકરીને જોઇ ત્યારે તે વધારે પડતી રૂપાળી લાગી હતી. એ છોકરીઓને મળ્યા પછી તેણે માને કહ્યું હતું પણ ખરું કે આપણે ઘરમાં પરીને જોઇતી નથી. મારી પસંદ અલગ છે.'બેટા, આ