દેવ :- એ નોટંકીઓ બેસો બેસો અહીંયા... નથી જાઉં કયાંય.... તમને નહિ કહું તો કોને કહીશ?શિવ :- તો બોલને ભાઈ સીધો - સીધો... શું લેવા મગજનું દહીં કરે છે ખોટું!?વ્યોમ :- હા ભાઈ બોલી નાંખને.....દેવ :- અબે ચૂપ રહો બોલવા દો કંઈક મને હવે....શિવ :- હા ભાઈ હા... બોલને કોણે ના પાડી!?દેવ :- હા તો હું એમ કઉં છું કે...( દેવની વાત વચ્ચે થી કાપીને....)વ્યોમ :- ઉભો રે.... ધીરેથી બોલજે દિવાલોનાં પણ કાન હોય છે....દેવ :- તમારે મસ્તી જ કરવી હોયતો મારે નથી બોલવું જાઓ....શિવ :- વ્યોમ... રહેવા દેને ભાઈ હવે... બોલ તું દેવ... બેટા બોલ..( દેવ શિવ સામે ઘુરી