શ્વેત, અશ્વેત - ૨૪

  • 2.6k
  • 1.3k

આજે હૈદરાબાદ ની ફ્લાઇટને ચાર વર્ષ થઈ ગયા હતા. પણ શ્રીનિવાસ હજુ એ ક્ષણ યાદ કરી શકતો હતો... તે ક્ષણ જ્યારે અહેલિયા તેની સામે આવી હતી. એ હૈદરાબાદની ફ્લાઇટ વખતે જ મળી હતી. જ્યોતિકા અને અહેલિયામાં ઘણી બાબતો સરખી હતી. બંનેઉના લગ્ન થયા હતા (બીજા પુરુષો સાથે), છોકરા હતા, અને બંનેઉને કોઈ બીજા સાથે.. આમ તો બંનેઉ અલગ અલગ હતા. અહેલિયા ખૂબ પૈસાવાળી હતી, અને જો તેની ગમતી નસ દબાવી હોત તો શ્રીનિવાસને કદાચ તેને સોનામાં તોલ્યો હોત. જ્યોતિકા એટલી પૈસાદાર ન હતી, પણ અહેલિયા જેમ કોલેજમાં ફેલ થઈ હતી, એમ સાવ ભણતર વગરની ન હતી. તેને તો સાયન્સમાં કોઈક