જીવનસાથીની રાહમાં... - 8

  • 2.8k
  • 1
  • 1.3k

જીવનસાથીની રાહમાં....... 8 ભાગ :- 8 આગળનાં ભાગમાં જોયું કે હેમંત અને માનવીનાં લગ્ન થાય છે. વર્ષા અને મૈથલી પણ લગ્નમાં આવે છે. માનવીને ખબર હોય છે કે હેમંત મૈથલીને પ્રેમ કરે છે પણ એને આ વાત ની ખબર ન હતી કે મૈથલી અને ફાલ્ગુનનાં લગ્ન નથી થયાં કેમકે બધું ફટાફટ અને અચાનક બની ગયું હતું. માનવી ને ખબર પડતે આ વાતની તો માનવી જ લગ્ન માટે ના પાડતે. હવે આગળ લગ્નનાં બે દિવસ પછી મૈથલી અને વર્ષા હેમંતને મળવા ઘરે જાય છે. પણ ઘરે રેણુકા આન્ટી અને માનવી જ હોય છે. વાત વાત માનવીને ખબર પડે છે કે